આપેલી આકૃતિમાં $T_1$ અને $T_2$ મુલ્ય શું છે?
$28\; N , 48 \;N$
$48\; N , 28 \;N$
$96\; N , 56\; N$
$56\; N , 96\; N$
ફાચર (ઢાળ) પર કેટલું બળ લગાડલું જોઈએ કે જેથી તેના પર મુકેલ બ્લોક ખસે નહી? (તમામ સપાટીઓ લીસી છે)
$M$ દળના બ્લોકના $m$ દળના દોરડા વડે $P$ બળથી ખેંચતા બ્લોક પર કેટલું બળ લાગે?
$5 \,kg$ દળની એક પુસ્તક ટેબલ પર મૂકવામાં આવી છે અને તેને $10 \,N$ બળથી દબાવવામાં આવે છે તો પુસ્તક પર ટેબલ વડે લગાડવામાં આવતું લંબ બળ ......... $N$ છે.
આકૃતિ દર્શાવ્યા મુજબ, બે બ્લોકને હલકી અવિસ્તરણીય દોરી વડે જોડેલ છે. મોટા બ્લોક પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નાં કોણ પર $10\, N$ બળ લગાડવામાં આવે છે. ત્યારે બે દળોને જોડેલી દોરીમાં ઉદભવતો તણાવ ............ $N$ છે.
તંત્ર $2\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતું હોય,તો... $T$ અને $T'$