તંત્ર $2\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતું હોય,તો... $T$ અને $T'$

532-14

  • A

    $T = 70.8N$ અને $T' = 47.2N$

  • B

    $T = 58.8N$ અને $T' = 47.2N$

  • C

    $T = 70.8N$ અને $T' = 58.8N$

  • D

    $T = 70.8N$ અને $T' = 0$

Similar Questions

$m$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોકની મધ્યમાં તણાવ ............ $N$ છે

આપેલી આકૃતિ માટે દોરીમાં તણાવ ${T_1} = $  .......... $N$

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્‍ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\;  kg$ ના બ્લોક્‍ પર $14\;  N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?

  • [AIPMT 2015]

બે બ્લોકના તંત્રની ગોઠવણી બતાવેલ છે. અનુક્રમે $1 \,kg$ અને $2 \,kg$ બ્લોક્સ પર લાગતાં યોખ્ખા (Net) બળો તેનું મૂલ્ય શું છે. (સપાટીઓ ઘર્ષણ રહિત હોવાનું માનવામાં આવે છે)

ત્રણ સરખા $m=2\; kg$ દળના બ્લોકને $F=10.2\; N$ બળ દ્વારા ખેંચતા તે $0.6\;ms ^{-2}$ ના પ્રવેગથી ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે, તો $B$ અને $C$ વચ્ચેની દોરીમાં તણાવ ($N$ માં) કેટલો હશે?

  • [AIEEE 2002]