જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)
તે દ્રવ્ય પર બળ લગાડે છે.
તે દ્રવ્યને ઊર્જા આપે છે.
તે દ્રવ્યમાંથી ઈલેક્ટ્રોન ઉત્સર્જીત કરે છે.
આપેલાં બધાં જ
રુથરફોર્ડના સોનાની વરખમાં $\alpha$ કણ પ્રકીર્ણનના પ્રયોગ માટે ગ્રાફ આપેલ છે.
$\theta:$ પ્રકીર્ણન કોણ
$\mathrm{Y}:$ પરખ કરેલા પ્રકીર્ણીત કરેલા $\alpha$ કણોની સંખ્યા
સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ જણાવો.
હાઈડ્રોજન પરમાણમાં ઈલેક્ટ્રૉન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ, કુલંબ આકર્ષણ કરતાં $10^{-10}$ ગણું નાનું છે. આ હકીકતને જોવાની એક વૈકલ્પિક રીત, ઈલેક્ટ્રૉન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે. તમને તેનો ઉત્તર રસપ્રદ લાગશે.
લાઇમન શ્રેણીની અને બામર શ્રેણીની પ્રથમ તરંગલંબાઇનો ગુણોત્તર મેળવો.
હાઈડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાંથી અન્ય અવસ્થામાં $4$ કવોન્ટમ આંક સાથે ઉત્તેજીત થાય તો વિકિરણના વર્ણપટની વર્ણપટ રેખાઓ ની સંખ્યા .........હશે.