ઊંચી વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
અનાવૃત્ત બીજધારી $\quad\quad$ આવૃત્ત બીજધારી
સીકોઈયા $\quad\quad$ વડ
વડ $\quad\quad$ સીકોઈયા
સીકોઈયા $\quad\quad$ નિલગીરી
નિલગીરી $\quad\quad$ સીકોઈયા
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?
નીચેની કઈ બાબતમાં અનાવૃતબીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે ?