- Home
- Standard 11
- Biology
3.Plant Kingdom
medium
નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ સપુષ્પ વનસ્પતિના ભૂણપુટમાં સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો ફલનબાદ અવનત પામે છે / અવનત પામતાં નથી.
$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાન્તર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ અવનત પામે છે
$(ii)$ જાલાકાર
Standard 11
Biology