પર્ણ માટે અસંગત છે.
પર્ણ ગાંઠના ભાગેથી વિકાસ પામતી રચના છે.
પ્રકાંડ પર પર્ણો તલાભિસારી ક્રમમાં ગોઠવાય છે.
તેઓ પ્રકાશસંશ્લેષણ કરતું વનસ્પતિનું મહત્વ અંગ છે.
પર્ણના કક્ષમાં કક્ષકલિકા હોય છે.
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ મૂળગંડિકા
$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
શેમાં પર્ણની ડોડલી વિસ્તૃત અને લીલી બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?
લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પ્રકલિકા
$(ii)$ ઉપપર્ણ