આપેલ $P$ અને $Q$ આકૃતિઓ શું દર્શાવે  છે ?

214902-q

  • A

    સંમુખ પર્ણવિન્યાસ ભ્રમિરૂ૫ પર્ણવિન્યાસ

  • B

    પંજાકાર સંયુક્તપર્ણ પક્ષવત્ સંયુક્ત પર્ણ

  • C

    પક્ષવત્ સંયુક્તપર્ણ પંજાકાર સંયુકત પર્ણ

  • D

    ભ્રમિરૂ૫ પર્ણવિન્યાસ સંમુખ પર્ણવિન્યાસ

Similar Questions

 અયોગ્ય જોડી પસંદ કરો.

પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.

પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.

તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?

નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.