નીચેની વનસ્પતિઓ સૂત્ર $( \mathrm{Tendrils} )$ ધરાવે છે. તેઓ પ્રકાંડ સૂત્ર અને પર્ણસૂત્ર છે તે ઓળખો.

$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$

$(b)$ વટાણા $( \mathrm{Peas} )$

$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$ 

$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$

$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ

$(b)$ વટાણા $( \mathrm{Peas} )$: પર્ણોનું આરોહણ માટે સૂત્રમાં રૂપાંતરણ

$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ

$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$: કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ

$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$ કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરણ

Similar Questions

નિપત્ર શું છે ?

આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.

સાચી જોડ પસંદ કરો.

ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?

  • [AIPMT 2012]