નીચે આપેલ પર્ણવિન્યાસને ઓળખો.
એકાંતરિત $\quad$ સંમુખ $\quad$ ભ્રમિરૂપ
એકાંતરિત $\quad$ ભ્રમિરૂપ $\quad$ સંમુખ
ભ્રમિરૂપ $\quad$ સંમુખ $\quad$ એકાંતરિત
ભ્રમિરૂપ $\quad$ એકાંતરિત $\quad$ સંમુખ
નીચેનામાંથી પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો :
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ સૂત્રો | $I$ ડુંગળી, લસણ |
$Q$ કંટ | $II$ કળશપર્ણ, મક્ષિપાશ |
$R$ ખોરાકસંગ્રહ | $III$ થોર |
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ | $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ |
$T$ કિટભક્ષણ | $V$ વટાણા |
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............
ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.
જાલાકાર શિરાવિન્યાસ સાથેનાં ચક્રિય સરળ પર્ણો ...........માં હોય છે.