આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.
કેના
કેસિયા
ધતુરો
મરચા
શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અધોજાયી પુષ્પ / ઊર્ધ્વસ્થ બીજાશય
$(ii)$ વરૂથિકા
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ અધોજાયી પુષ્પ | $I$ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો |
$Q$ પરિજાયી પુષ્પ | $II$ જરદાળુ, ગુલાબ, આલુ |
$R$ ઉપરીજાયી પુષ્પ | $III$ રાઈ, જાસૂદ, રીંગણ |
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :
લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?