અસંગત દૂર કરો.
દલપત્ર
સ્ત્રીકેસર
પુંકેસર
ઉપપર્ણ
સ્ત્રીકેસરો ક્યાં પુષ્પોમાં જોડાયેલા હોય છે?
ઉપરીજાયી પુષ્પ એટલે....
નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -
સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ