પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.
વજ્રચક્ર $\rightarrow$ દલચક્ર $\rightarrow$ પુંકેસરચક્ર $\rightarrow$ સ્ત્રીકેસરચક્ર
સ્ત્રીકેસરચક્ર $\rightarrow$ પુંકેસરચક્ર $\rightarrow$ દલચક્ર $\rightarrow$ વજ્રચક્ર
દલચક્ર $\rightarrow$ વજ્રચક્ર $\rightarrow$ પુંકેસરચક્ર $\rightarrow$ સ્ત્રીકેસરચક્ર
સ્ત્રીકેસરચક્ર $\rightarrow$ પુંકેસરચક્ર $\rightarrow$ વજ્રચક્ર $\rightarrow$ દલચક્ર
રામબાણ આશરે કેટલા મીટર ઊંચાઈનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
...........નાં પુષ્પવિન્યાસમાં પુષ્પનાં ત્રણ પ્રકારો આવેલા હોય છે.
આપેલ પુષ્પાકૃતિ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય