દલચક્ર માટે અસંગત છે.
તેના એકમોને દલપત્રો કહે છે.
આકર્ષક રંગના હોય છે.
પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.
બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર હોય છે.
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
કલિકાંતરવિન્યાસ
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.
બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.
જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......