નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
અનિયમિત પુષ્પ
આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
સ્ત્રીકેસરો ક્યાં પુષ્પોમાં જોડાયેલા હોય છે?
એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ ..........છે.
રાઈ માટે શું સાચું?