દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.

  • A

    અધોદલીય/દલલગ્ન

  • B

    અધીપર્ણીય

  • C

    અધોવજ્રપત્રીય

  • D

    બધા જ

Similar Questions

ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ એકગુચ્છી પુંકસરો $I$ જાસુદ
$Q$ દ્વિગુચ્છી પુંકસરો $II$ લીબુ
$R$ બહુગુચ્છી પુંકેસરો $III$ વટાણા

આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડ શોધો

(કલીકાન્તર વિન્યાસ -ઉદાહરણ)

લાક્ષણિક પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......