નીચે આપેલ કલિકાન્તરવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
$P \quad Q \quad R \quad S$
વટાણા $\quad$ કેસિયા $\quad$ ભીંડો $\quad$ આકડો
આકડો $\quad$ કેસિયા $\quad$ ભીંડો $\quad$ વટાણા
વટાણા $\quad$ ભીંડો $\quad$ કેસિયા $\quad$ આકડો
આકડો $\quad$ ભીંડો $\quad$ કેસિયા $\quad$ વટાણા
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
પુષ્પની બહારની તરફથી અંદરની તરફના ચક્રોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
વજ્રચક્ર અને દલચક્ર બંનેમાં સમાનતા એ છે કે તે...
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.