બીજાશયની સાપેક્ષે વજ્રચક, દલચક અને પુંકેસરચક્રના સ્થાનને આધારે, આપેલી આકૃતિ ($a$) અને ($b$)ના પુષ્પના પ્રકારેને ઓળખો.
($a$) અધોજાયી; ($b$) ઉપરિજાય
($a$) પરિજાયી; ($b$) ઉપરિજાય
($a$) પરિજાયી; ($b$) પરિજાયી
($a$) ઉપરિજાયી; ($b$) અધોજાયી
પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
અંડક $=.....$
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
પુષ્પના પરાગનયન માટે કીટકોને આકર્ષતુ સહાયક ચક્ર
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અધોજાયી પુષ્પ / ઊર્ધ્વસ્થ બીજાશય
$(ii)$ વરૂથિકા