ફળનું નિર્માણ ...... માંથી થાય છે.
અંડક
બીજાશય
પરાગાશય
પરાગાસન
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ સમિતાયા સ્તર
$(ii)$ અધિચ્છદીય સ્તર
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જરાયુવિન્યાસ
$(ii)$ ફળ
નીચે આપેલા વિકલ્પોમાંથી કેરી અને નાળીયેર માટે યોગ્ય , વિધાન પસંદ કરો.
ફલન બાદ બીજાશયનું રૂપાંતર ..........માં થાય
કેરીનો રસ .......... માંથી મળે છે.