નીચે પૈકી કયું લિચીનાં ફળનો ખાદ્ય ભાગનો નિર્દેશ કરે છે?
અંતઃફલાવરણ
ફલાવરલા
રસાળ બીજચોલ
મધ્યફલાવરણ
વ્યાપારિક કાથી નાળિયેરનાં કયા ભાગમાંથી મળી આવે છે?
નાળિયેર કયા પ્રકારનું ફળ છે?
કેળાનો ખાદ્ય ભાગ ..........છે.
ફલન વગર ફળનું નિર્માણ થાય છે.
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.