ફલન વગર ફળનું નિર્માણ થાય છે.
સત્યફળ
કૂટ ફળ
અપરાગિત ફળ
ઉપરના બધા જ
કેરીમાં ખાદ્ય ભાગ ………..
.........માં અષ્ટિલા ફળ વિકસે છે.
ધાન્ય ફળ .........માં જોવા મળે છે.
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
ફળનો કયો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે તે મુજબ ફૂટ ફળ બનાવે છે?