નીચેના એકદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?

$P \quad Q$

214947-q

  • A

    ભ્રુણ $\quad$ સમિતાયા સ્તર

  • B

    ભ્રુણ $\quad$  તુષ

  • C

    ભ્રુણપોષ $\quad$  તુષ

  • D

    ભ્રુણપોષ $\quad$  સમિતાયા સ્તર

Similar Questions

અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.

  • [NEET 2014]

.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.

નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?

બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે? 

આકૃતીમાં $X$ ને ઓળખો.