સૂર્યમુખીના ભ્રૂણમાં ..........
એક બીજપત્ર
બે બીજપત્ર
ઘણાં બીજપત્રો
બીજપત્રનો અભાવ
નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?
વરુથીકા શું છે?
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા ………
નાળિયેરીનું પાણી અને નાળિયેળીનો ખાદ્ય ભાગ .......ને સમાન હોય છે.
દ્વિદળી બિજ માં