તમાકુના પુષ્પનું પુષ્પસૂત્ર કયું છે ?
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
ગ્રામિનીનો પુષ્પવિન્યાસ .....છે.
દીર્ઘસ્થાયી વજ્રચક્ર .........ની લાક્ષણિકતા છે.
મોટેભાગે આર્થિક રીતે ઉપયોગી રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિ કયું કુળ ધરાવે છે?
તલસ્થ જરાયુવિન્યાસ .........માં જોવા મળે છે.