……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
સોલેનમ
સીસબેનીયા
ટ્રાઇફોલિયમ
બ્રાસીકા (રાઈ)
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિનું મુખ્ય કુળ ......છે.
ફેબેસી કુુુળ,સોલેનેસી અને લીલીએસીથી જુદ્દું પડે છે. પુંકેસરોને અનુલક્ષીને એ લક્ષણ શોધો જે કુળ ફેબેસી માટે વિશેષ લાક્ષણિક્તા છે પણ સોલેનેસી કે લીલીએસીમાં જોવા નથી મળતું.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?