જાસુદ કયા કુળથી સંકળાયેલું છે?
સોલેનેસી
કુકુરબીટેસી
લેગ્યુમીનોસી
માલ્વેસી
એકગુચ્છી નલિકામય પુંકેસરની લાક્ષણિકતા ધરાવતું પુષ્પ ..........સાથે સંકળાયેલું હોય છે.
પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?
ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.