જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફેબેસી-અક્ષવર્તી, સોલેનેસી-અક્ષવર્તી, લીલીએસી - ઘારાવર્તી
ફેબેસી - અક્ષવર્તી, સોલેનેસી - ધારાવર્તી, લીલીએસી - અક્ષવર્તી
ફેબેસી - ધારાવર્તી, સોલેનેસી - અક્ષવર્તી, લીલીએસી - અક્ષવર્તી
ફેબેસી - ધારાવર્તી, સોલેનેસી - ઘારાવર્તી, લીલીએસી - અક્ષવર્તી
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
તમાકુના પુષ્પનું પુષ્પસૂત્ર કયું છે ?
ગ્રામીનીનાં પરિપુષ્પોને ..........કહે છે.
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.
તેમાં પુંકેસર દલપત્રો સાથે જોડાયેલા હોય છે.