પેશી માટે અસંગત છે. 

  • A

    સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોનો સમુહ

  • B

    સમાન કાર્ય કરતા કોષોનો સમુહ

  • C

    વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશીઓ હોય છે.

  • D

    વનસ્પતિઓને મુખ્ય ત્રણા જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે છે.

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં કાછીય અક્ષ $......$ દ્વારા બને છે. 

ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......

  • [AIPMT 1990]

નીચે પૈકી કયું પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે?

પરિપકવ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે.

મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી ............ માં હોય છે.

  • [AIPMT 2003]