મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી ............ માં હોય છે.

  • [AIPMT 2003]
  • A

    બધાં જ મૂળમાં

  • B

    ફક્ત ભ્રૂણ મૂળમાં

  • C

    ફક્ત સોટીમૂળમાં

  • D

    ફક્ત અસ્થાનિક મૂળમાં

Similar Questions

વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો. 

ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......

  • [AIPMT 1990]

નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$

પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?

વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?