સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને $...............$ કહે છે.
અવર્ધનશીલ પેશી
સ્થાયી પેશી
વર્ધનશીલ પેશી
એકપણ નહિ.
વર્ધનશીલપેશીના કોષો ........ હોય છે.
નીચે પૈકી કઈ વર્ધનશીલ પેશી છે?
કોષ્ઠીય દ્વિદળી વૃક્ષમાં નીચે પૈકી કયો ભાગ મુખ્યત્વે પ્રાથમિક પેશી ધરાવશે?
$Y$ ભાગને ઓળખો.
પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?