નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
વર્ધનશીલ પેશી વિભાજન ક્ષમતા ધરાવે છે.
વર્ધનશીલ પેશી વિભેદિત હોય છે.
વર્ધનશીલ પેશી સ્થાયીપેશી બનાવે છે.
પુલીય એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષૈધા એ દ્વિતીય વર્ધનશીલપેશીના ઉદાહરણો છે.
અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
નીચે પૈકી કયું પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે?
વનસ્પતિનાં પ્રકાંડ(થડ)માં ઘેરાવા માટે જવાબદાર વર્ધનશીલ પેશી
નીચે પૈકી કઈ વર્ધનશીલ પેશી છે?
જે વર્ધનશીલ પેશી પરિપકવ પેશીઓની વચ્ચે જોવા મળે તે...