$Y$ ભાગને ઓળખો.
પ્રરોહાગ્ર
આદિસ્કંધ
ભૃણમૂળ
વિભેદીત થયેલી સંવહન પેશી
નીચેનામાંથી કોણ પાર્શ્વિય વર્ધનશીલ પેશી નથી?
નીચે પૈકી કયું પ્રાથમિક વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે?
નલિકાઓ$/$વાહકપેશીઓ …….... માં જોવા મળે છે.
નીચેની આકૃતિમાં $A,B,C$ ને ઓળખો.
આંતર્વિષ્ટ વર્ધમાન પેશી તેની વચ્ચે હોય