ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
સ્થુલકોણકીય
દૃઢોતકીય
વર્ધનશીલ
મૃદુતકીય
નીચે પ્રરોહાગ્રનો છેદ આપેલ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ | $Q$ | |
$A$ | વર્ધનશીલ પેશી | પ્રાંકુર |
$B$ | પ્રાંકુર | વિભેદિત વાહક્પેશી |
$C$ | પ્રાંકુર | કક્ષકકાલિકા |
$D$ | વર્ધનશીલ પ્રદેશ | કક્ષકકાલિકા |
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
વર્ધનશીલ પેશીનું કાર્ય જણાવો.
મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી પેશી - $P$
મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરતી પેશી -$Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કઈ વર્ધનશીલ પેશી છે?