નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
કોષદીવાલ જાડી અને સેલ્યુલોઝની બનેલી છે .
તે મૃદુતક પેશી છે.
પ્રકાશસશ્લેષણ,સંગ્રહ અને સ્ત્રાવ કરતી પેશી છે.
તે આધારોતક પેશીતંત્રમાં આવેલ છે.
જટિલ પેશી વિશે નોંધ લખો.
અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
રેસાઓ (સૌથી લાંબા વનસ્પતિ કોષ) કઈ પેશીમાં આવેલ છે?
આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?
કયું જલવાહક તત્વ જીવંત છે?