આપેલ રચનાનું સ્થાન જણાવો.

214979-q

  • A

    કાચલના ફલાવરણમાં

  • B

    જામફળ,નાસપતી અને ચીકુના ગરપ્રદેશમાં 

  • C

    ચાના પર્ણો અને શિમ્બી વનસ્પતિઓના બીજાવરણમાં

  • D

    ઉપરના બધા જ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે.

જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.

નીચેની આકૃતીને ઓળખો.

શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?