નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

  • A

    $1$

  • B

    $3$

  • C

    $2$

  • D

    $4$

Similar Questions

આપેલ રચનાનું સ્થાન જણાવો.

જલવાહિની માટે શું ખોટું ?

નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન સામે તણાવક્ષમતા પૂરા પાડે છે?

નીચેનામાંથી તંતુઓ શેમાં ઉત્પન્ન થાય છે?

  • [AIPMT 1988]

નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?