કઠકો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?
તરૂણ પ્રકાંડ તથા પર્ણદંડમાં
શિંગના ફલાવરણમાં
મૂળ
માંસલ પ્રકાંડમાં
જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?
સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે
જટિલ પેશી વિશે નોંધ લખો.
જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.
લિગ્નિનવિહિન સરળ યાંત્રિક પેશી કઈ છે?