જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?

  • A

    જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન

    અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ,ક્ષીર

  • B

    જલવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ, ક્ષીર

    અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન

  • C

    જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ 

    અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર

  • D

    જલવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર

    અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ 

Similar Questions

સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?

નીચેની આકૃતીને ઓળખો.

જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?

..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.

જલવાહક પેશી મીશ્રણ છે.