વંદાની મધ્યઉરસીય પાંખો માટે અસંગત વિઘાન પસંદ કરો.
તેને પશ્ચ પાંખો પણ કહે છે.
તેને પ્રાવર પાંખો પણ કહે છે.
તે અપારદર્શક અને ઘેરા રંગની હોય છે.
તે ચર્મીય છે.
વંદાના શ્વસન છિદ્રો વિશે સમજાવો.
વંદાના શીર્ષમાં રહેલ ખંડો $- P$
વંદાના ઉરસમાં રહેલ ખંડો $- Q$
વંદાના ઉદરમાં રહેલ ખંડો $-R$
$- P, Q, R$ માટે યોગ્ય વિકલ પસંદ કરો.
વંદામાં શરીરગુહા........... તરીકે વર્તે.
વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?
વંદાના પાચનતંત્રના અંગોનો સાચો કમ ઓળખો.