વંદાના પાચનતંત્રના અંગોનો સાચો કમ ઓળખો.
મુખ $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ મધ્યાંત્ર $\rightarrow$ પેષણી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય $\rightarrow$ મળદ્વાર
મુખ $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેષણી $\rightarrow$ મધ્યાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ મળાશય $\rightarrow$ મળદ્વાર
મુખ $\rightarrow$ કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેષણી$\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મધ્યાંત્ર $\rightarrow$ મળાશય $\rightarrow$ મળદ્વાર
મુખ $\rightarrow$ કંંનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેષણી $\rightarrow$ મઘ્યાંત્ર $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય $\rightarrow$ મળદ્વાર
વંદાના અન્નમાર્ગનું આકૃતિસહિત વર્ણન કરો.
વંદાનું ચેતાતંત્ર સમજાવો.
નેત્રિકા .........માં જોવા મળે છે.
વંદામાં સ્ખલનનલીકામાં શું ખૂલે?
નીચે આપેલ વંદાની આકૃતિમાં પૂર્વઉરસ કયું છે ?