વંદાના હ્યદય માટે અસંગત વિકલ્ પસંદ કરો.
તે એક લાંબી સ્નાયુલ નળી જેવું છે.
ઉરસ અને ઉદરની મધ્ય વક્ષ રેખા પર આવેલું છે.
તે ગળણી આકારના હ્યદખંડોમાં વિભેદિત થયેલું છે.
હ્યદયખંડોની બંને બાજુ મુખિકા આવેલ હોય છે.
વંદામાં ......માં પાંખો આવેલી હોતી નથી.
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. મૂત્રપિંડ, માલિપઘિયન નલિકા, મેદકાયો, સૂંઢગ્રંથિ, નેફોસાઈટ્સ, યુરિકોઝ ગ્રંથિ
કઈ રચના દરેક શરીર ખંડમાં લાક્ષણિક રીતે જોવા મળે છે?
નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?