કઈ રચના દરેક શરીર ખંડમાં લાક્ષણિક રીતે જોવા મળે છે?
વિટપીય ઉત્સર્ગિકા
હૃદયો
જનનછિદ્રો
ચેતાકંદો
નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.
વંદા (પેરિપ્લેનેટા) જીવનચક્ર દરમિયાન : ........
$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.
$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.
નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
વંદામાં અંડઘરની રચના સમજાવો.