નરવંદામાં જનનદઢકો
નર જનનછિદ્રની ફરતે આવેલી કાઈટીનયુક્ત અસમમિતિય રચના
નર જનનછિદ્રની ફરતે આવેલી કાઈટીનયુકત સમમિતિય રચના
નર જનનછિદ્રથી ફરતે આવેલી પ્રોટીનયુક્ત અસમમિતિય રચના
નર જનનછિદ્રની ફરતે આવેલી પ્રોટીનયુક્ત સમમિતિય રચના
વંદામાં હૃદય.....
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક
વંદાના દરેક અંડપિંડમાં કુલ કેટલી અંડપુટિકાઓ જોવા મળે છે?