વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
ફેલિક ગ્રંથિ
કોન્ગ્લોબેટ ગ્રંથિ
યુટ્રિક્યુલર ગ્રંથિ
ગુંદર ગ્રંથિ
ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.
નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.
વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.
વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?