વંદામાં હૃદય.....
ચતુષ્કખંડીય છે.
મુખિકા ધરાવે
બંને છેડે ખૂલે છે
ગેરહાજર છે
વંદામાં આવેલા હિમોલીમ્ફનો રંગ .....છે.
કિટશિશુ............. નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ કરે છે.
વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.
$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ
$B$. યુરીકોઝ ગ્રંથિ
$C$. ઉત્સર્ગ કોષો
$D$. ફેટ (ચરબી) બોડી
$E$. કોલેટેરીયલ ગ્રંથિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વંદા તથા સસલાંની શ્વાસનળીમાં શું સમાનતા છે?
કયા અંગ દ્વારા વંદામાં પેશી સુધી ઓક્સિજનનું વહન થાય છે?