નીચેનાનું નામ આપો :
માનવ મૂત્રપિંડમાં બાહ્યકના ભાગો કે જે મજક પિરામિડની વચ્ચે વિસ્તરેલ છે.
નીચેના માંથી કોણ માનવ ઉત્સર્ગ એકમનાં ભાગનાં કાર્યને સાચી રીતે સમજાવે છે?
નાભિની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો ભાગ હોય છે જેને............ કહે છે.
મૂત્રપિંડનું સ્થાન જણાવો.
મૂત્રપિંડ નાભિમાં ....... દાખલ થાય છે.
મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં મુખ્ય દ્રાવ્યનું પુનઃ શોષણ અને સ્ત્રાવ દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.