નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
અંતર્વાહી ધમનિકા બહિર્વાહી ધમનિકા કરતાં સાંકડી છે
બહિર્વાહી ધમનિકા શિરા કરતાં સાંકડી છે
બહિર્વાહી ધમનિકા અંતર્વાહી ધમનિકા કરતાં સાંકડી છે.
બંને અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા સરખા વ્યાસની છે
નીચેનામાંથી કયો રીનલ પિરામિડનો ભાગ નથી?
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.
ઉત્સર્ગએકમના કયા ભાગમાં રુધિરકેશિકાના ગાળણના વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ($70$ થી $80\%$) નું શોષણ થાય છે?
માલ્પિઘિયન કાય (મૂત્રપિંડ કણ )$=.......$
પૂર્ણ નામ આપો :
$(1)$ $PCT$
$(2)$ $DCT$