માલ્પિઘિયન કાય (મૂત્રપિંડ કણ )$=.......$

  • A

    બાઉમેનની કોથળી $+$ રુધિરકેશિકાગુચ્છ

  • B

    બાઉમેનની કોથળી

  • C

    રુધિરકેશિકાગુચ્છ 

  • D

    બાઉમેનની કોથળી $+$ રુધિરકેશિકાગુચ્છ $+$ અંતર્વાહી ધમનિકા

Similar Questions

તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા

મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ . .

  • [AIPMT 1994]

આપેલ રચનામાં કઈ મુખ્ય ક્રિયા થાય છે ?

દૂરસ્થ ગૂંચળામય નલિકા .......  માં ખૂલે છે.

મૂત્રપિંડનો રંગ ...... હોય છે.