મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ . .

  • [AIPMT 1994]
  • A

    રુધિરકેશિકાગુચ્છ

  • B

    હેન્લેનો પાશ

  • C

    દૂરસ્થ ગૂંચળાકાર નલિકા

  • D

    સંગ્રહણ નલિકા.

Similar Questions

પોડોસાઇટ ........ માં આવેલા છે.

હેરપીન આકારની રચના છે.

કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?

હેન્લેનો પાશ ........ માં જોવા મળે છે

બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.