અલગ અલગ ઉમરની વ્યક્તિઓમાં આ ગ્રંથિનું ક્દ અલગ અલગ હોય છે.

  • A

    પિનિયલ ગ્રંથિ

  • B

    થાઈરોઈડ ગ્રંથિ

  • C

    પેરાથાઈરોઈડ ગ્રંથિ

  • D

    થાયમસ ગ્રંથિ

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્સર્ગ એકમ દ્વારા ફેકલ્ટેટિવ પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે?

સસલામાં કયું અંગ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?

પિટ્યુટરીનાં કયા ભાગમાંથી નરમાં $MSH$ નો સ્ત્રાવ થાય છે.

હશિમોટો રોગનાં લક્ષણો ..... ની જેમ વિકાસ પામે છે.

..... દ્વારા $FSH$ ઉત્પન્ન થાય છે.