..... દ્વારા $FSH$ ઉત્પન્ન થાય છે.
એડ્રિનલ બાહ્યક
પિટ્યુટરી ગ્રંથિનો અગ્ર ખંડ
પિટ્યુટરી ગ્રંથિનો મધ્ય ખંડ
પિટ્યુટરી ગ્રંથિનો પશ્વ ખંડ
ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તેના અંતઃસ્ત્રાવ અને તેનાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. ક્રમ - અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંત:સ્ત્રાવ - કાર્યો
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
શરીરમાં $24$ કલાક દરમીયાન થતી તાલબદ્ધતા જેવી કે ઉધવા અને જાગવાની ક્રિયાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ.